સેન્સેક્સ ફ્લેટ બંધ, 77186 પર આવ્યો

શેરબજાર આજે ફ્લેટ બંધ થયું. સેન્સેક્સ 1 અંકના વધારા સાથે 77,186ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 5 અંક ઘટીને 24,072ના સ્તરે આવ્યો. રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જટકાવારી ચેન્જ
ડાઉ જોન્સ52508+52659+150
નાસ્ડેક26107+26269+162
S&P 5007544+7572+29

આ પહેલા ગઈકાલે એટલે કે 16 જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 130 પોઈન્ટ વધીને 77,185 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 26 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જે 24,079 પર બંધ થયો હતો.

Leave a comment