સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78080 પર બંધ

આજે સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78,080 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઘટીને 24,396 પર પહોંચ્યો. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેર્સમાં આજે વધુ વેચવાલી રહી. જ્યારે FMCG અને રિયલ્ટી શેર્સમાં ખરીદી રહી. માર્કેટની સ્થિતિ

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જટકાવારી ચેન્જ
સેન્સેક્સ78,080+114+0.15%
નિફ્ટી24,396-40-0.16%
મિડકેપ 5018,396+40+0.22%
સ્મોલકેપ 509,943290.29%

નિફ્ટી ટોપ ગેનર

શેરકિંમતબદલાવ (₹)બદલાવ (%)
ટાટા કન્ઝ્યુમર1,090.5028.602.69
TMPV349.606.601.92
NTPC344.254.801.41

આ પહેલા ગઈકાલે એટલે કે 12 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 188 પોઈન્ટના ઘટાડા સાથે 77,966 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 36 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,436 પર બંધ થયો હતો.

Leave a comment