શેરબજારમાં આજે તેજી રહી. સેન્સેક્સ 544 પોઈન્ટના ઉછાળા સાથે 76,808 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 135 પોઈન્ટનો વધારો રહ્યો, તે 23,989 પર બંધ થયો. આજે FMCG, મીડિયા અને IT શેરોમાં વધુ ખરીદી જોવા મળી.
ઇન્ડેક્સ
લેવલ
પોઈન્ટ ફેરફાર
ટકાવારી ફેરફાર
સેન્સેક્સ
76,808
+544
+0.71%
નિફ્ટી
23,989
+135
+0.57%
મિડકેપ 50
17,607
+105
+0.60%
સ્મોલકેપ 50
9,115
+41
+0.45%
શેર
કિંમત
ફેરફાર (₹)
ફેરફાર (%)
HCL ટેક
1161
41.20
3.68
ટાટા કન્ઝ્યુમર
1131
29.60
2.69
NTPC
356
7.80
2.24
શેર
કિંમત
બદલાવ (₹)
બદલાવ (%)
હિન્ડાલ્કો
984
29.90
2.95
JSW સ્ટીલ
1275
21.50
1.66
HDFC લાઇફ
575.20
6.00
1.03
આ પહેલા ગઈકાલે એટલે કે 15 જૂને શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 736 પોઈન્ટના ઉછાળા સાથે 76,264 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 231 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો, તે 23,853 ના સ્તરે બંધ થયો હતો.