આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા લીમડી તાલુકાના નાના ટીમલા ગામે 200 વધુ નાના બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ભીમ અગિયારસ નિમિતે લીમડી તાલુકાના નાના ટીમલા ગામે હિંગળાજ માતા મંદિરે ખાતે 200 થી વધુ નાના બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર આયલાણી તથા કમલેશભાઈ પાટડીયા
વિરમભાઈ આગઠ ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ભરતભાઈ વસવેલીયા રણજીતભાઇ તથા કુકાભાઇ તથા જેસિંગભાઇ તથા કમાદાદા તથા લાભુદાદા તથા નીલુદાદા ભરતભાઈ ના આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવ્યા હતા,

Leave a comment