અદાણી સમૂહના એક અંગ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
આ સમય દરમિયાન AEL ની ઇન્ક્યુબેશન પાઇપલાઇન હેઠળ ઉભરી રહેલા મુખ્ય ઇન્ફ્રા વ્યવસાયોએ કામગીરીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના ગત નવ મહિના દરમિયાન વૃદ્ધિની સફરમાં નોંધપાત્ર યોગદાનને સતત પ્રતિબિંબિત કર્યું છે. ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને રસ્તાઓને આવરી લેતા કંપનીના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોએ EBITDAમાં એકંદરે ૪૫% યોગદાન આપ્યું છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઈઝીસનો ચાલુ વર્ષનું ત્રીજું ક્વાર્ટર મજબૂત ઉત્સાહપ્રેરક રહ્યું છે, જેમાં અમારા બે મુખ્ય ઈન્ક્યુબેટિંગ વ્યવસાયોએ સરસ વેગ પકડ્યો છે. તકોને ખિલવવાની તકો પૂૂરી પાડતા આ વ્યવસાયો માત્ર અભૂતપૂર્વ જ નથી પરંતુ તે અમને સ્વચ્છ,ટકાઉ અને પોસાય તેવી વૈકલ્પિક ઉર્જાના અગ્રણી સ્ત્રોત તરીકે મજબૂત રીતે સ્થાન આપવા માટે મોકળાશ આપે છે. એમ તેમણે ઉમેર્યું હતું.
Consolidated Financial Highlights (YoY)
| Particulars | Q3 FY23 | Q3 FY24 | YoY Change | 9M FY23 | 9M FY24 | YoY Change |
| Total Income | 26,951 | 28,827 | 7% | 1,06,459 | 77,702 | (27%) |
| EBIDTA | 1,968 | 3,717 | 89% | 6,068 | 9,592 | 58% |
| Profit Before Tax | 780 | 2,361 | 2x | 2,082 | 4,318 | 107% |
| Profit After Tax1 | 820 | 1,888 | 130% | 1,750 | 2,790 | 59% |
| Cash Accruals2 | 1,204 | 2,680 | 123% | 3,050 | 5,414 | 78% |
Operational Highlights
| Business | Business | Q3 FY23 | Q3 FY24 | YoY Change | 9M FY23 | 9M FY24 | YoY Change |
| ANIL Ecosystem | Module Sales (MW) | 426 | 638 | 50% | 960 | 1,882 | 96% |
| AAHL – Airports | Pax movements (million) | 20.3 | 23.0 | 13% | 53.4 | 65.7 | 23% |
| ATMs (‘000) | 142.0 | 160.2 | 13% | 394.9 | 450.0 | 14% | |
| Cargo (Lacs MT) | 1.8 | 2.5 | 35% | 6.0 | 6.8 | 13% | |
| ARTL – Roads | Road Construction (Lane-KMs) | 37.0 | 137.9 | 273% | 246.4 | 230.2 | (6%) |
| Mining Services | Production (MMT) | 6.2 | 7.7 | 24% | 19.6 | 21.1 | 8% |
| Dispatch (MMT) | 5.6 | 7.6 | 36% | 17.6 | 20.2 | 15% | |
| IRM | Volume (MMT) | 15.8 | 20.8 | 32% | 67.7 | 57.4 | (15%) |
વ્યવસાયની છેલ્લી માહિતી:
| અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રી ઇકોસિસ્ટમ |
| સૌર ઉત્પાદન • ઓપરેશનલ મોડ્યુલ લાઇન ક્ષમતા ૪.0 ગીગાવોટ • પાયલોટ પ્લાન્ટમાંથી વેફરનું ઉત્પાદન સતત ચાલુ છે અને ૨ ગીગાવોટના પ્લાન્ટનું કામ નિયત સમય મુજબ આગળ વધી રહ્યું છે |
| વિન્ડ ટર્બાઇનનું ઉત્પાદન – ઓર્ડર બુક – 142 સેટ – 15 WTG સેટ બનાવ્યા અને ૭ સેટ સપ્લાય કર્યા – સ્વયં ઉત્પાદીતકરેલ બ્લેડ્સનો ઉપયોગ કરી પ્રોટોટાઇપ બેની માપણી અને લોડના મુલ્યાંકનનું કામ નિયત સમય અનુસાર પ્રગતિમાં છે. – ડિલીવરીના સમય પત્રક અનુસાર બ્લેડ, નેસેલ અને હબની સુવિધા માટેની પ્રોડક્શન રેમ્પ આગળ વધી રહી છે. |
| ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન • ૧૯૮.૫ મેગાવોટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાની સ્થાપના માટે એવોર્ડ પત્ર – પરીક્ષણ માટે લેબોરેટરીની સ્થાપના માટે સિવિલ ફાઉન્ડેશન અને ફ્લોરિંગનું કામ સંપ્પન |
| અદાણી કોનેક્ષ પ્રા.લિ. (ACX – ડેટા સેન્ટર) | |
| નોઇડા ડેટા સેન્ટર – ૫૦ મેગાવોટના કોર એન શેલ ઉપરાંત ૧૦ મેગાવોટના MEP (મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્પિંગ)નું ૭૪% બાંધકામ પૂર્ણ | |
| હૈદ્રાબાદ ડેટા સેન્ટર – ૯.૬ મેગાવોટના તબ(કા-૧ના બાંધકામનું ૮૫% કામ પૂર્ણ | |
| કુલ ઓર્ડર બુક – હાઇપરસ્કેલ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો તરફથી ૧૧૨ મેગાવોટથી વધુ | |
About Adani Enterprises Ltd
Adani Enterprises Limited (AEL) is the flagship company of Adani Group, one of India’s largest business organisations. Over the years, Adani Enterprises has focused on building emerging infrastructure businesses, contributing to nation-building and divesting them into separate listed entities. Having successfully built sizeable and scalable businesses like Adani Ports & SEZ, Adani Energy Solutions, Adani Power, Adani Green Energy, Adani Total Gas and Adani Wilmar, the company has contributed to make India self-reliant with our robust businesses. This has also led to significant returns to our shareholders for three decades.
The next generation of its strategic business investments are centered around green hydrogen ecosystem, airport management, data center, roads and primary industries like copper and petrochem – all of which have significant scope for value unlocking.
