March 3, 2025 kutchtimesdotcom અદાણી સંચાલિત GAIMS જી.કે.જન.હોસ્પિ.માં વર્ષ દરમિયાન લગભગ વીસ હજાર કાનના દર્દીઓએ સારવાર લીધી અને 350 જેટલા કાનના ઓપરેશન થયા