સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 78,094 પર બંધ

શેરબજારમાં આજે તેજી જોવા મળી. સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 78,094 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 66 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,383 પર પહોંચ્યો. ઓટો અને મીડિયા શેરોમાં સૌથી વધુ ખરીદી થઈ.

એશિયન બજારોમાં પણ તેજી

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જપર્સેન્ટ ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા)6380+820+14.27%
નિક્કેઈ (જાપાન)64572+2705+4.37%
હેંગસેંગ (હોંગકોંગ)25777-81-0.42%

શેરબજારમાં 30 જુલાઈએ વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 77,928 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 67 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, તે 24,317 પર બંધ થયો.

Leave a comment