December 31, 2022 kutchtimesdotcom અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા “ દિવ્યાંગ સ્વાવલંબન “ કાર્યક્રમ યોજીને મુંદરા તાલુકાનાં દિવ્યાંગોને જરૂરિયાત અને આજીવિકા માટે સાધન આપી પગભર કરવા માટે મદદ કરવામાં આવી