January 5, 2023 kutchtimesdotcom અદાણી ફાઉન્ડેશન સંચાલિત વિદ્યામંદિરના ‘ચેન્જમેકર’ પહેલના ભાગરુપે અમદાવાદ પૂર્વના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે કાર્યરત શ્રી સફીન હસને શાળાની મુલાકાત લીધી