September 25, 2024 kutchtimesdotcom રાજ્ય સરકાર દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરી