અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના ઓર્થો વિભાગે ૧૨મી ઓકટોના રોજ ઉજવાતા વિશ્વ આર્થરાઇટસ દિવસ નિમિતે જણાવ્યું, ખોટી ખાણીપીણી અને અયોગ્ય જીવનશૈલી ના કારણે આધેડ કે વૃદ્ધોમાં જ નહીં હવે યુવાનોમાં પણ સાંધાનો રોગ જોવા મળે છે