June 23, 2025 kutchtimesdotcom અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ગુજરાતના કચ્છમાં ભારતના પ્રથમ ઑફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટની સફળ શરૂઆતની જાહેરાત કરી