નવીનાળના ગજુભા જાડેજા ના દારૂ ના અડ્ડા પર રેડ, 320 લીટર જેટલા દેશી દારૂનો જથ્થો પકડાયો

પોલીસ મહાન નિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુન્ડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિકાસ નંદન સાહેબ મુન્દ્રા વિભાગ મુન્દ્રા ના હોય એ જુગારની પ્રવૃત્તિને નેસ્તે નાબૂદ કરવા સૂચના આપેલ.

જે સૂચના અન્વયે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ રાણા નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે બાદમી હકીકત આધારે નવીનાળ ગામે ગામના ગજુભા જાડેજા તથા કિશનસિંહ જાડેજા બંને જણા આરોપી ગોપાલભાઈ ગઢવી રહે વવાર તાલુકો મુન્દ્રા વાળા પાસેથી દેશી દારૂ નો જથ્થો ગેરકાયદેસર રીતે મંગાવી પાલુ ગોપાલ ગઢવી ની વાડીમાં રાખી તેના મળતીયા માણસો જેમાં એક તેજસ નંબર બે શંભુ પાંડે ત્રણ શિવમ ચાર જગદીશ ચાવડા નાઓને તથા રેડ દરમિયાન પકડાયેલ આરોપીઓ એક રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા રહે ગામ કુંદરોળી તાલુકો મુન્દ્રા તથા બે વિક્રમ કુમાર બ્રહ્મદેવ તિવારી રહે નવીનાર તાલુકો મુન્દ્રા વાળાઓને રાખી પકડાયેલ આરોપીઓએ પોતાના કબજા ભોગવાટમાં દેશી દારૂ લિટર 320 કિંમત 64000 તથા મોબાઈલ ફોન નંબર બે કિંમત 10000 તથા વાહન નંગ એક કિંમત 20,000 એમ કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા 94 હજારનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી

  1. રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા રહે ગામ કુંદરોળી તાલુકો મુન્દ્રા તથા
  2. વિક્રમ કુમાર બ્રહ્મદેવ તિવારી રહે નવીનાર તાલુકો મુન્દ્રા

પકડવાના બાકી આરોપીઓ

  1. ગજુભા ભીમાજી જાડેજા રહે નવીનાળ તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ તથા
  2. કિશનસિંહ દશરથસિંહ જાડેજા રહે કુંદરોળી તાલુકો મુન્દ્રા તથા
  3. ગોપાલભાઈ ગઢવી રહે વવાર તાલુકો મુન્દ્રા
  4. પાલુ ગોપાલ ગઢવી રહે નવીનાર તાલુકો મુન્દ્રા
  5. તેજસ
  6. શંભુ પાંડે
  7. શિવમ
  8. જગદીશ ચાવડા

કબજે કરેલ મુદ્દા માલ
• દેશી દારૂ લિટર 320 કિંમત રૂપિયા 64000
• મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત 10000
• વાહ નંગ એક કિંમત રૂપિયા 20,000
• એમ કુલ કિંમત રૂપિયા 94000

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ
આ સરાણીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ રાણા નાઓની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગોસ્વામી તથા સર્વ સ્ટાફ ના તથા ભુજ પર ઑ.પી ના કર્મચારીઓ જોડાયા હતા.

Leave a comment