અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ગુજરાતના કચ્છમાં ભારતના પ્રથમ ઑફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટની સફળ શરૂઆતની જાહેરાત કરી

  • ભારતના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને સાકાર કરવાનું મહત્વનું પગલું
  • ભવિષ્યમાં ટેકનિકલી શક્યતાઓ કેટલી રહેશે તેની ચકાસણી, ગ્રીન એનર્જી થકી ઔધોગિક ઉર્જા, ઓફ-ગ્રીડ એનર્જી ક્ષેત્રોમાં બેન્ચમાર્ક સાબિત થશે.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) એ આજે ગુજરાતના કચ્છમાં ભારતના પ્રથમ ઑફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટની સફળ શરૂઆતની જાહેરાત કરી છે, જે રાષ્ટ્રના સ્વચ્છ ઊર્જા નિર્માણમાં એક મહત્વનું સીમાચિહ્ન છે.

આ અત્યાધુનિક પ્લાન્ટ 100% સૌર ઊર્જાથી સંચાલિત છે અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત છે, જે તેને સંપૂર્ણપણે ઑફ-ગ્રીડ રીતે ચલાવવા સક્ષમ બનાવે છે. આ પ્લાન્ટ વિકેન્દ્રિત, નવીનીકરણીય-સંચાલિત હાઇડ્રોજન ઉત્પાદનમાં નવું બેન્ચમાર્ક બનાવે છે.

ANIL ના આ પાયલોટ પ્લાન્ટ ભારતની પ્રથમ ઑફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, જેમાં સંપૂર્ણ સ્વચાલિત, બંધ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ છે, જે ત્વરિત નવીનીકરણીય ઊર્જા દ્વારા બનાવવા માટે લગાવેલ છે. ખાસ કરીને સૌર ઊર્જા ને પ્રોસેસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સાથે પ્લાન્ટ ની કાર્યક્ષમતા, સલામતી અને સતત ઓપરેશનલ રાખે છે.

આ સફળતા અદાણી ગ્રૂપની ઇનોવેશન, ટકાઉપણું અને ગ્રીન હાઇડ્રોજન અર્થવ્યવસ્થામાં મજબૂત સ્થાન બનાવે છે. તથા  ભારતની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને વૈશ્વિક ક્ષેત્રે અહેમ બનાવશે અને હાર્ડ-ટુ-એબેટ ક્ષેત્રોમાં નવીનીકરણીય, ઉર્જા સંચાલિત ઔદ્યોગિક માટે બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.

આ પાયલોટ પ્રોજેક્ટ ANILના આગામી ગ્રીન હાઇડ્રોજન હબ, મુંદ્રા, ગુજરાત એ એક મુખ્ય પ્રોજેક્ટ જે ભારતના લો-કાર્બન બનવાના અભિગમ ને નોંધપાત્ર યોગદાન આપશે અને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તરીકે પણ કામ કરે છે. ગ્રીન હાઇડ્રોજન ખાતર, રિફાઇનિંગ અને હેવી ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોને ડિકાર્બનાઇઝ કરવામાં અને વૈશ્વિક નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પ્લાન્ટ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) સાથે સંરેખિત છે, જે ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે, જે આયાત નિર્ભરતા ઘટાડવા, ઊર્જા આત્મનિર્ભરતા વધારવા અને ઊર્જા-સઘન ઉદ્યોગોના ડિકાર્બનાઇઝેશનને વેગ આપશે તથા ભારતના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરવા માટે બળ પૂરું પડશે.

About Adani New Industries Limited (ANIL)

Adani New Industries Ltd. (ANIL), a wholly owned subsidiary of Adani Enterprises Limited (AEL), is at the forefront of the energy transition involving sustainable fuels and green molecules. It is dedicated to bolstering India’s energy security and enabling decarbonization goals through the production and supply of reliable, scalable, and cost-effective Green Hydrogen and its derivatives. ANIL is developing large-scale production facilities for Green Hydrogen and its derivatives through an integrated end-to-end ecosystem. This includes producing Green Hydrogen and its derivative products, such as Green Ammonia, Green Methanol, Sustainable Aviation Fuel, and manufacturing Solar Cells, Ingots & Wafers, Solar Modules, Wind Turbine Generators, and Electrolysers at Mundra, Gujarat, to meet the demand across diverse sectors in both domestic and international markets.

Leave a comment