ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના સત્તાવાળાઑ દ્વારા જુનિયર તબીબો માટે સ્ટાઇપેન્ડનો વધારો પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો

ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના સત્તાવાળાઑ દ્વારા જુનિયર તબીબો માટે સ્ટાઇપેન્ડનો વધારો પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે અને આ હકીકતથી અગાઉ પણ જુનિયર ડોક્ટર એસોસિએસન તેમજ ઇન્ટર્ન તબીબોને પણ વાકેફ કરવમાં આવ્યા છે.

દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલમાં સિનિયર તબીબો, કન્સલ્ટન્ટ ડોકટરો અને સિનિયર રેસિડેન્ટ તબીબો સેવામાં અવિરત કાર્યરત હોવાથી હોસ્પિટલની આરોગ્ય સેવાને કોઈ અસર થવા પામી નથી.

Leave a comment