~ વાર્ષિક ધોરણે ૭૦%ના વધારા સાથે ઉર્જાનું વેચાણ ૬,૦૨૩ મિલિયન યુનિટ થયું
~ વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૫૫%ના વધારા સાથે રુ.૨,૦૫૯ કરોડ
ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ૩૦ જૂન ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો આજે જાહેર કર્યા છે.
આ સમયગાળામાં કંપનીના પ્રદર્શનની વિગતો:
વિત્ત વર્ષ-૨૪નાપ્રથમ ત્રિમાસિક ગાળામાં ક્ષમતામાં ઉમેરો અને કામકાજનો દેખાવ:
| Particulars | Quarterly performance | ||
| Q1 FY23 | Q1 FY24 | % change | |
| Operational Capacity (MWAC) | 5,800 | 8,316 | 43% |
| 4,763 | 4,975 | 4% | |
| 647 | 1,201 | 86% | |
| 390 | 2,140 | 449% | |
| Sale of Energy (Mn units) 1 | 3,550 | 6,023 | 70% |
| 2,751 | 2,925 | 6% | |
| 665 | 892 | 34% | |
| 134 | 2,206 | 1,546% | |
| Solar portfolioCUF (%) | 26.5% | 26.9% | |
| Wind portfolioCUF (%) | 47.0% | 38.7% | |
| Solar-Wind Hybrid (%) | 43.4% | 47.2% | |
- ,૩૧૬ મેગાવોટની ઓપરેશનલ ક્ષમતા સાથે કંપની દેશમાં સૌથી મોટો ઓપરેટિંગ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવે છે.
- ,૦૨૩ મિલિયન યુનિટ થયું છે જે મુખ્યત્વે મજબૂત ક્ષમતા વધારાથી સમર્થિત છે.
- CUF ૪૦ bpsના સુધારા સાથે પ્લાન્ટની અવિરત ઉપલબ્ધતા અને સુધારેલાા સૌર ઇરેડિયેશન સાથે નાણા વર્ષ-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને ૨૬.૯% થયો છે.
- CUF ઘટ્યો છે.
- ,૧૪૦ મેગાવોટના સોલાર-વિન્ડ હાઇબ્રિડ પોર્ટફોલિયોએ ૪૭.૨% નો મજબૂત હાઇબ્રિડ CUF નોંધાવ્યો છે, જે ૩૮૦ bps દ્વારા ટેક્નોલોજીકલી અદ્યતન સોલાર મોડ્યુલો (બાયફેશિયલ મોડ્યુલો અને હોરીઝોન્ટલ સિંગલ એક્સિસ ટ્રેકર્સ સહિત) અને હાઇ વિન્ડ ટર્બાઇન્સ, ઉચ્ચ પ્લાન્ટ્ અને ગ્રીડની ઉપલબ્ધતા તથા સુધારેલ સૌર ઇરેડિયેશનથી.સમર્થિત છે.
વિત્ત વર્ષ-૨૪નાપ્રથમ ત્રિમાસિક ગાળામાં નાણાકીય પ્રદર્શન:
(Rs. Cr.)
| Particulars | Quarterly performance | ||
| Q1 FY23 | Q1 FY24 | % change | |
| Revenue from Power Supply | 1,328 | 2,059 | 55% |
| EBITDA from Power Supply 2 | 1,265 | 1,938 | 53% |
| EBITDA from Power Supply (%) | 91.8% | 92.5% | |
| Cash Profit 3 | 680 | 1,051 | 55% |
- ,૫૧૬ મેગાવોટની ક્ષમતામાં થયેલા વધારાના કારણે આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ થઇ છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ના ઓછા ખર્ચાળ શ્રેષ્ઠ સંચાલન અને જાળવણીના ધોરણોના કાર્યક્ષમ આયામો મારફત વીજળીનું ઉંચુ ઉત્પાદન તથા સાતત્યપૂર્ણ ઉદ્યોગ-પ્રેરીત EBITDA માર્જિન સંચાલિત છે.
- PPA)ના યુનિટ દીઠ જૂના રુ.૫.૧ના ટેરીફના બદલે રુ. ૭.૧ ટેરિફને તમિલનાડુ વિદ્યુત નિયમનકારી આયોગ તરફથી પુનઃસ્થાપિત કરવાનો અનુકૂળ આદેશ અદાણી ગ્રીન એનર્જી લિ.ને મળ્યો છે. જેના પરિણામે એક જ સમયે આવક રૂ.૧૦૩ કરોડ વધી છે અને રિકરિંગ વાર્ષિક રૂ. ૧૪ કરોડની આવક વધશે. .એક-વખતની આવકનો વધારો રસીદ પર ગણવામાં આવશે. આ સાથે કામુથી ખાતે સમગ્ર ૬૪૮ મેગાવોટનો ઓપરેટિંગ સોલાર પોર્ટફોલિયો હવે પ્રતિ યુનિટ રૂ.૭.૦૧ના PPA ટેરિફ પર કામ કરે છે.
- EBITDA રુ.૭,૬૪૫ કરોડ ૫.૩ ગણા રન-રેટ EBITDA થી નેટ ડેટ સાથે થયો છે.. હોલ્ડકો બોન્ડ માટે ૭.૫x ના નિયત કરારની અંદર રેશિયો સારી રીતે ચાલુ રહે છે. લાંબા ગાળાની મૂડીના ડીપ્લોયમેન્ટના પરિણામે ગયા વર્ષે નોંધપાત્ર ક્ષમતાઓ કાર્યરત થઈ છે અને તેના કારણે ઉચ્ચ EBITDA અને તેથી કંપનીના હડાપણભર્યા મૂડી વ્યવસ્થાપનના અભિગમને અનુરૂપ લીવરેજ સ્તર નીચું રહ્યું છે.
ટકાઉ ભવિષ્યનો માર્ગ સ્વચ્છ અને હરિયાળા ઉર્જા સ્ત્રોતોમાં છે. અમે ડિજિટલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સોલ્યુશન્સનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ કામગીરી અને ટેક્નોલોજીના ઈનોવેશન પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને ઓછા ખર્ચે ગ્રીન ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધ છીએ એમ અદાણી ગ્રીન એનર્જી લિ.ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત સિંઘે જણાવ્યું હતું. અમે ૨૦૩૦ સુધીમાં સોલાર, વિન્ડ અને સોલાર વિન્ડ હાઇબ્રીડ સોલ્યુશન્સ મારત ૪૫ ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાની દીશામાં કાર્યરત છીએ.
અન્ય મહત્વની સિધ્ધિઓ:
- IPPAI) દ્વારા આયોજિત રિટ્રીટ કોન્ક્લેવમાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ’બેસ્ટ સોલર પીવી પ્લાન્ટ’ અને ‘બેસ્ટ વિન્ડ જનરેટર’ એવોર્ડ જીત્યો છે.
- ESG મૂલ્યાંકનમાં ISS-ESG દ્વારા એશિયામાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે ટોચની ૧૦ રીન્યુએબલ એનર્જી કંપનીઓમાં સ્થાન
- એ ESG સ્કોરમાં ૩.૨ થી ૩.૭ સુધીના સુધારા સાથે FTSE4Good ઇન્ડેક્સ શ્રેણીના ઘટક તરીકે કંપનીને પુનઃપુષ્ટ કરી છે. ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી લિ.નો ગવર્નન્સ સ્કોર ગ્લોબલ યુટિલિટી સેક્ટર એવરેજ ૩.૭ અને ગ્લોબલ ઓલ્ટરનેટિવ એનર્જી સેક્ટર એવરેજ ૪.૩થી ૪.૫ બરાબર છે.
- ET Edge એ ધ ઈકોનોમિક ટાઈમ્સ સસ્ટેનેબિલિટી ઓર્ગેનાઈઝેશન ૨૦૨૩ તરીકે સન્માનિત કરી છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ:
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત 20.૪ GW3નો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને સર્વિસ પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે વિકસાવે છે. AGEL ના મહત્વના ગ્રાહકોમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. AGEL વર્ષ 2018માં લિસ્ટેડ કરાયેલી રીન્યુએબલ કંપની પર્યાવરણલક્ષીતાના ધ્યેય હાંસલ કરવામાં ભારતને સહાય કરે છે
