કે.એસ.કે.વી કચ્છ યુનીવર્સીટી સંલગ્ન ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાઈન્સીસમાં ચાલતા ડીપ્લોમાં ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT) અભ્યાસક્રમમાં શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માં ખાલી રહેતી. એસ.ટી તથા એસ.ઈ.બી.સી. ની બેઠકો માટે પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓએ કે.એસ.કે.વી. કચ્છ યુનીવર્સીટીની વેબસાઈટ પરથી તા. ૧૨/૦૭/૨૦૨૩ થી તા. ૧૪/૦૭/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
