~ વર્ષ દરમિયાન પ્રગતિ તરફ દોરી જવા માટે નોંધપાત્ર રોકાણ
- વર્ષ માટેની આવક વાર્ષિક ધોરણે ૨૨% વધીને રુ.૨૦,૮૫૨ કરોડ
- વાર્ષિક ધોરણે વર્ષ માટે EBITDA ૨૧.૫%ના વધારા સાથે રુ.૧૨,૮૩૩ કરોડ
- વર્ષ દરમિયાન અને રોકડ અને કંપની સાથે રોકડ સમકક્ષ આંતરિક ઉપાર્જન મારફત પ્રાથમિક ફંડથી રુ.૨૭ હજાર કરોડનું નોંધપાત્ર રોકાણ
- શેર દીઠ રુ.5 ડિવીડન્ડની બોર્ડની ભલામણ
અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. એ ૩૧ માર્ચ ૨૦૨૩ ના પુરા થયેલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા છે.
| Particulars | Q4 FY23 | Q4 FY22 | Y-o-Y Change | FY23 | FY22 | Y-o-Y Change |
| Cargo (MMT) | 86.3 | 78.1 | 11% | 339.2 | 312.4 | 9% |
| Revenue | 5,797 | 4,140 | 40% | 20,852 | 17,119 | 22% |
| EBITDA# | 3,271 | 2,581 | 27% | 12,833 | 10,607 | 21% |
| PAT | 1,141* | 1,112 | 3% | 5,393* | 4,953 | 9% |
એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ કાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે કામગીરી અને નાણાકીય પ્રદર્શનની દ્રષ્ટિએ ૨૦૨૩નું વર્ષ ઉજવળ બની રહ્યું છે. કંપનીએ વર્ષારંભથી EBITDAના પ્રાપ્ત થયેલા દીશાસૂચનથી અત્યાર સુધીની સૌથી વધુ આવકની સિધ્ધી હાંસલ કરી છે. ભૌગોલિક વિવિધતા, કાર્ગો મિક્ષ વૈવિધ્યકરણ, ટ્રાન્સપોર્ટ યુટીલિટીમાં ટ્રાન્ઝીશનના અમારા બિઝનેસ મોડેલની અમારી વ્યુહ રચનાએ મજબૂત વિકાસ માટે ભૂમિકા ભજવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં એપીએસઇઝેડની આવક અને EBITDA ૧૬થી ૧૮%ના CAGRથી વૃધ્ધિ પામી છે જ્યારે નાણાકીય વર્ષ ૨૩માં ઘર આંગણાના બજારમાં હિસ્સો ૨૪ % ઉછળીને ૮૦૦bpsએ પહોંચ્યો છે. વિતેલા વર્ષમાં એપીએસઇઝેડએ રુ.૨૭ હજાર કરોડનું માતબર વિક્ર્મી રોકાણ કર્યું છે. જેમાં રૂ.૧૮ હજાર કરોડના કુલ છ મહા સંપાદનો અને રુ.૯ હજાર કરોડની ઓર્ગેનિક કેપેક્ષનો સમાવેશ થાય છૈ. આ રોકાણ કંપનીના આંતરિક બચત અને કંપની પાસે રહેલી રોકડ અને રોકડ સમકક્ષ મારફત પ્રાથમિક ધિરાણથી કરવામાં આવ્યું છે. પરિણામે સ્થાયી મિલ્કતનો ગ્રોસ ડેબ્ટ રેશિઓ ૨૦૧૯માં ૮૦%થી તીવ્રતાથી ઘટીને ૨૦૨૩માં ૬૦% આસપાસ રહ્યો છે. વર્ષ દરમિયાન પાંચ બિડ જીતી લેવા સાથે કરવામાં આવેલા રોકાણના કારણે ૨૦૨૫ સુધીમાં કંપનીએ સેવેલા ૫૦૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગોના વોલ્યુમના લક્ષ્યને સિધ્ધ કરવા માટે પ્રેરક બળ બની રહેવા સાથે બિઝનેસ મોડેલને ટ્રાન્સપોર્ટ યુટીલિટીમાં રુપાંતર કરવાની ગતિને વેગ આપશે. એમ હતું. શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.
કામકાજના સિમાચિન્હો:
- APSEZએ ગત વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે અત્યાર સુધીનો ૩૩૯ મિલિયન મેટ્રિક ટન પોર્ટ કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કર્યું છે જે ૯%નો ઉછાળો દર્શાવે છે.
- APSEZએ ફક્ત ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને ગત નાણાકીય વર્ષ ૨૨માં પોતાનો ૩૫૪ દિવસનો બેન્ચમાર્ક વટાવ્યો છે.
- તેના વાર્ષિક કાર્ગો વોલ્યુમ માટે એપીએસઇઝેડના બે પોર્ટ મુંદ્રા અને ક્રિષ્ણાપટનમ પોર્ટ ભારતના ટોચના ૧૦ પોર્ટમાં સ્થાન પામ્યા છે.
- ૧૫૫ મિલિયન મેટ્રિક ટન કાર્ગોના વોલ્યુમ સાથે મુંન્દ્રા ભારતનું સૌથી મોટું ખાનગી વાણિજ્યક પોર્ટ બની રહ્યું છે.(નાણાકીય વર્ષ-૨૨માં ૩૬૫ દિવસ સામે ૩૫૫ દિવસમાં ૧૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હાંસલ કર્યું)
- ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં ૬૪ મિલિયન TEUs (તેના નજીકના પ્રતિસ્પર્ધી કરતા ૧૦% વધુ)સાથે મુંદ્રાએ સૌથી મોટું કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ તરીકેનું સ્થાન બનાવી રાખ્યું છે
- વર્ષ દરમિયાન લોજીસ્ટિક્સ રેલ વોલ્યુમે પાંચ લાખ TEUsનું સિમાચિહ્નન વટાવ્યું છે
- વાર્ષિક ધોરણે GPWIS કાર્ગો વોલ્યુમ ૬૩% વધીને ૧૪.૩૫ મિલિયન મેટ્રિક ટન થયું છે
- મુંદ્રા અને ક્રિષ્ણાપટનમ પોર્ટ ખાતે મહાકાય જહાજોનું આગમન થયું છે જ્યારે સાત પોર્ટ/ટર્મિનલ્સે ૨૦૨૩ના વર્ષમાં સૌથી મોટા પાર્સલ સાઇઝના વેસલ્સ હેન્ડલ કર્યા છે.
ભારતના પોર્ટ સેક્ટરનું રુપાંતરણ: શિપ માટેનો ઇન્ડસ્ટ્રી લિડીંગ સરેરાશ ટર્નએરાઉન્ડ ટાઇમ (TAT)0 7 સાથે APSEZ અન્ય ભારતીય બંદરો માટે એક બેન્ચમાર્ક રહ્યો છે અને ૨૦૧૧માં મહાબંદરોનો TAT પાંચ દિવસમાંથી હાલ સુધરીને બે દિવસ થયો છે.
વર્ષ દરમિયાન નોંધપાત્ર રોકાણ:
ASPEZએ વર્ષ દરમિયાન છ બંદરો (હાઇફા પોર્ટ કંપની,ગંગાવરમ પોર્ટ, કરાઇકલ પોર્ટ, IOTL, ઓસીન સ્પાર્કલ, અને ICD ટુંબ) હસ્તગત કરીને લગભગ રુ.૧૮ હજાર કરોડનું માતબર રોકાણ કર્યું છે. વર્ષ દરમિયાન કુલ કેપેક્ષ અંદાજે રુ.૯ હજાર કરોડ રહ્યો હતો.
નેટ ડેબ્ટ EBITDA રેશિઓ ગાઇડેડ રેન્જની મર્યાદામાં છે: લગભગ રુ.૨૭ હજાર કરોડનું વાર્ષિક મબલખ રોકાણ (કંપનીના અસ્તિત્વ નું સૌથી ઉચું) છતાં એપીએસઇઝેડ નેટ ડેબ્ટ EBITDA રેશિઓ ૩.૧x (3.૩.૫xની ગાઇડેડ રેન્જ) છતાં કંપની જાળવી રાખ્યો છે.એપીએસઇઝેડએ એપ્રિલ ૨૩માં બોન્ડ બાયબેક પ્રોગ્રામ શરુ કરવાની જાહેરાત કરી હતી.જૂન-૨૪માં પાકતા ૧૩૦ મિલીયન ડોલરના બાયબેકના પ્રથમ લોટનું બાયબેક સંપ્પન થયું છે. વધુમાં આગામી ક્વાર્ટરમાં આવા બાયબેક સંભવ છે.
પાંચ બિડ જીતી: વર્ષ દરમિયાન પોર્ટ બિઝનેસમાં બે બિડ (હલ્દીઆ પોર્ટમાં બે બર્થના મિકેનાઇઝેશન અને તાજપુર પોર્ટનું ગ્રીનફિલ્ડનું નિર્માણ) સહિત અને લોજીસ્ટિક્સ બિઝનેસમાં ત્રણ (લોની ICD, વાલવાડા ICD અને ૨.૮ મિલીયન મેટ્રિક ટનની ક્યુમ્યુલેટિવ ક્ષમતાના ૭૦ કૃષિ સાઇલો)નો સમાવેશ થાય છે.
પ્લેજમાં મહત્વનો ઘટાડો:APSEZના શેરના પ્લેજીંગ મારફત ફંડ આધારીત લોનનું ચુકવણું નિયત અવધિ પૂર્વે પ્રમોટર્સે ભરપાઇ કરવાના કારણે ૩૧ માર્ચ-૨૦૨૩ના અંતે શેરના પ્લેજમાં ૪.૬૬%નો ઘટાડો થયો છે. ૩૧ ડિસેમ્બર-૨૨ના રોજ આ ટકાવારી ૧૭.૩૧% હતી.
ડિવીડન્ડ:એપીએસઇઝેડની કેપીટલ નીતીને સુસંગત કંપનીના બોર્ડે વર્ષ-૨૩ માટે શેરદીઠ રુ.પાંચનું ડિવીડન્ડ આપવા ભલામણ કરી છે. તદનુસાર કુલ રુ.૧૦૮૦
