~ ૩૧ માર્ચ પહલા માર્જીન લિંક્ડ શેર આધારીત ઘીરાણની સંપૂર્ણપણે પૂનઃચકવણી આખરી કરી
~ પ્રયોજક સ્તરનું લેવરેજ ઘટાડવા માટે સંકલ્પબધ્ધ અદાણી એન્ટ. અંબુજામાં ઇકવીટી સતત વધારવાના માર્ગે આગળ વધવાની પ્રતીતિરૂપ ઉસ્દ 500 વહેલા ભરપાઈ કર્યા.
પ્રમોટરના લીવરેજની પુનઃ ચુકવણી કરવા માટે પ્રમોટર ના સંકલ્પની સતત પ્રતીતિ કરાવવાની દિશામાં આગળ વધતા અદાણીએ માર્જિન લિંક્ડ શેર આધારિત ફાયનાન્સની એકંદર યુએસ ડોલર 2.15 બિલિયનની 31 માર્ચ 2023 ની નિયત અવધિ અગાઉ ઘણી વહેલી પુનઃ ચુકવણી કરી છે.
આ ઉપરાંત પ્રયોજકોએ અંબુજાનાં હસ્તાંતરણ માટે લીધેલી યુએસ ડોલર 500 મિલિયનની સવલતનું ફાયનાન્સ પણ વહેલું ભરપાઈ કર્યું છે.
પ્રમોટરનું ઇકવીટી યોગદાન વધારવા માટેની પ્રતિબધ્ધતા ને અનુરૂપ હવે પ્રમોટર્સે અંબુજા અને એસીસી માટેના હસ્તાંતરણ ના કુલ મૂલ્ય યુએસ ડોલર 6.6 મિલિયન પૈકી યુએસ ડોલર 2.6 બિલિયન ઇન્ફ્યૂઝ કર્યું છે.
ફક્ત છ સપ્તાહમાં યુએસ ડોલર 2.65 મિલિયન ની પૂર્વ ચુકવણીની સંપૂર્ણ યોજના આખરી કરીને કંપનીની મજબૂત લીકવીડિટી મેનેજમેન્ટ પુરવાર કરી છે
