અદાણી પાવર લિમિટેડે CDP (કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ) તરફથી ક્લાઈમેટ ચેન્જ અને વોટર સિક્યુરિટી માટે માટે B સ્કોર મેળવ્યો

અદાણી જુથનો એક ભાગ એવા અદાણી પાવર લિમિટેડે (APL) વર્ષ 2022 માટેનાCDP (કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ) તરફથી ક્લાઈમેટ ચેન્જ પારદર્શિતા માટે B સ્કોર મેળવ્યો છે.

2022 માટે. ગ્લોબલ અને એશિયા પ્રાદેશિક સરેરાશ  C સ્કોર કરતાં વધુ છે, થર્મલ પાવર ઉત્પાદન સરેરાશ B સ્કોર જેટલો છે.આ સ્કોર  APLની સ્પર્ધાત્મક માપદંડો અને કલાયમેન્ટ ચેંજની અસર ઘટાડવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

પાવર જનરેશન સેકટરમાં, 12% કંપનીઓ ડિસ્કલોઝર બેન્ડમાં, 16% અનેરનેસ બેન્ડમાં અને 24 ટકા કંપની લિડરશીપ બેન્ડમાં આવે છે.વૈશ્વિક સરખામણીમાં અદાણી પાવર લિમીટેડ-એપીએલનું ગવર્નન્સ, સ્કોપ 1, 2 અને 3 એમીશન અને રિસ્ક મેનજમેન્ટ ,બિઝનેસ સ્ટ્રેટેજી,ફાઇનાન્સિયલ પ્લાનીંગ જેવા ક્ષેત્રોમાં પ્રદર્શન સારું હતું.APL ને વોટર સિક્યુરીટીમાં પણ B સ્કોર મળ્યો હતો. આ સ્કોર, થર્મલ પાવર સાથે  એશિયા પ્રાદેશિક અને ગ્લોબલ સરેરાશ ‘B’ જેટલો છે.વ્યવસાયિક ઇમ્પેક્ટ, પર્યાવરણીય પડકારો માટે ઇન્ટીગ્રેટેડ , વોટર  સંબંધિત તકો, વોટર પોલીસી,વોટર એકાઉન્ટીંગ, ગવર્નન્સ અને બિઝનેસ સ્ટ્રેટેજી જેવી વ્યૂહરચના વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું છે.

APL એ એવી 48% કંપનીઓમાં સામેલ છે જે ક્લાઈમેટ ચેન્જમાં મેનેજમેન્ટ લેવલે અને તે 77% કંપનીઓમાંથી છે જે વોટર સિકયુરીટીમાં મેનેજમેન્ટ લેવલે પહોંચી છે.APL એ ઉદ્યોગમાં ઉભરતા જોખમો અંગે એક મજબૂત જોખમ વ્યવસ્થાપન-રિસ્ક મેનેજમેન્ટ પ્રણાલી સ્થાપિત કરી છે

વધુમાં, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સ્ટ્રેટેજી-વ્યૂહરચના વિકસાવતી વખતે મુખ્ય તક અને જોખમને ધ્યાનમાં રાખવામાં આવે છે. નિર્ણાયક જોખમો અને તકોમાં કલાયમેટ ચેંજ, રેગ્યુલેટરી ધોરણો અને સાથે સંબંધિત  પરિબળોનો સમાવેશ થાય છે.APLનો વેલ્યુ-આધારિત ગ્રોથએ, યુનાઇટેડ નેશન-યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, અદાણી જૂથનું રાષ્ટ્ર-નિર્માણનું વિઝન, અને સસ્ટેનેબલ વેલ્યુ ક્રિએશનને આભારી છે

About Adani Power

Adani Power (APL), a part of the diversified Adani Group, is the largest private thermal power producer in India. The company has an installed thermal power capacity of 14,410 MW spread across seven power plants in Gujarat, Maharashtra, Karnataka, Rajasthan, Chhattisgarh, Jharkhand and Madhya Pradesh, apart from a 40 MW solar power plant in Gujarat.

Leave a comment