~ 14 મહિલાઓને સ્થાન
~ ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં સિનિયર નેતાઓના નામ કપાયા
~ દિલ્હીમાં ભાજપની સતત બેઠકો બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 135 ઉમેદવારો તો કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. આજે પણ આમ આદમી પાર્ટીએ તેની 13મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. દરમિયાન ઉમેદવારોના નામોને લઈ દિલ્હીમાં ભાજપની બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આજે સવારે ગુજરાત ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી
પ્રથમ તબક્કો
| ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ | ઉના કે સી રાઠોડ | વાંસદા પિયુષ પટેલ | દરિયાપુર કૌશિક જૈન |
| અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા | ધારી- જે વી કાકડીયા | ધરમપુર અરવિંદ પટેલ | જમાલપુર ખડિયા ભૂષણભાઈ ભટ્ટ |
| માંડવી – અનીરૂધ્ધ દવે | અમરેલી- કૌશિક વેકરીયા | વલસાડ – ભરત પટેલ રીપીટ | મણિનગર અમૂલ ભટ્ટ |
| ભૂજ – કેશુભાઈ પટેલ | લાઠી જનક તલાવિયા | પારડી – કનુ દેસાઈ રીપીટ | દાણીલીમડા નરેશ વ્યાસ |
| અંજાર – ત્રિકમ છાંગા | સાવરકુંડલા – મહેશ કશવાલા | કપરાડા – જિતુ ચૌધરી | સાબરમતી ડો. હર્ષદ પટેલ |
| ગાંધીધામ – માલતી મહેશ્વરી | મહુવા શિવા ગોહિલ | ઉમરગામ રમણલાલ પાઠકર | અસારવા દર્શનબેન વાઘેલા |
| રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા | તળાજા ગૌતમ ચૌહાણ | બીજો તબક્કો | દસ્ત્રઓઈ બાબુ પટેલ |
| વિસનગર – ઋષિકેશ પટેલ | રાજુલા – હિરા સોલંકી | વાવ સ્વરૂપજી ઠાકોર | ધોળકા કિરીટસિંહ ડાભી |
| દસાડા- પી.કે. પરમાર | ગારિયાધાર કેશુ નાથાણી | થરાદ શંકર ચૌધરી | ધંધુકા કાળુ ડાભી |
| લીંબડી- કિરીટસિંહ રાણા | પાલિતાણા ભીમા ભાઈ બારૈયા | ધાનેરા ભજવાનજી ચૌધરી | ખંભાત મહેશ રાવલ |
| વઢવાણ- જિજ્ઞા પંડ્યા | ભાવનગર ગ્રામ્ય પરષોત્તમ સોલંકી | દાંતા લઘુભાઈ પારઘી | બોરસદ રમણ સોલંકી |
| ચોટીલા – શામજી ચૌહાણ | ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી | વડગામ મણીભાઈ વાઘેલા | આંકલાવ ગુલાબસિંહ પડિયાર |
| ધાંગધ્રા- પ્રકાશ વરમોરા | ગઢડા- શંભુનાથ મહારાજ | પાલનપુર અનિકેત ઠાકોર | ઉમરેઠ ગોવિંદ પરમાર |
| મોરબી કાંતિ અમૃતિયા | બોટાદ ઘનશ્યામ ભાઈ વિરાણી | દિશા પ્રવીણ માળી | આણંદ યોગેશ પટેલ |
| ટંકારા – દુર્લભજી દેથરિયા | નાંદોદ ડો. દર્શના બેન દેશમુખ (વસાવા) | દિયોદર કેશવજી ઠાકોર | સોજીત્રા વિપુલ પટેલ |
| વાંકાનેર – જીતુ સોમાણી | જંબુસર – ડી કે સ્વામી | કાંકરેજ કીર્તી સિંહ વાઘેલા | માતર કલ્પેશ પરમાર |
| રાજકોટ પુર્વ ઉદય કાનગડ | વાગરા – અરુણસિંહ રાણા | ચાણાસમા દિલીપસિંહ ઠાકોર | નડિયાદ પંકજ દેસાઈ |
| રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ | ઝઘડિયા – રિતેશ વસાવા | સિદ્ઝધપુર બળવંતસિહ રાજપૂત | મહુંધા સંજય શિંગ મહિડા |
| રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા | ભરૂચ – રમેશ મિસ્ત્રી | ઉંઝા કિરીટભાઈ પટેલ | ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર |
| રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા | અંકલેશ્વર ઇશ્વર પટેલ | વિસનગર ઋષિકેશ પટેલ | કપડવંજ રાજેશ ઝાલા |
| ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ | ઓલપાડ મૂકેશ પટેલ | દેથરાજી સુખાજી ઠાકોર | બાલાસિનોર માનસિંગ ચૌહાણ |
| ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર | માંગરોળ ગણપત વસાવા | કળી કરશનભાઈ સોલંકી | લુનાવાડા જીજ્ઞેશ સેવક |
| વિરમગામ – હાર્દીક પટેલ | માંડવી કુંવરસિંહ હળપતિ | મહેસાણા મુકેશ પટેલ | સંતરામપીર કુબેર ડીંડોર |
| જસદળ કુંવરજી બાળીયા | કામરેજ પ્રફુલ પાનસેરિયા | વિજાપુર રમણભાઈ પટેલ | સેહરા જેઠાભાઈ આહીર |
| ગોંડલ- ગીતાબા જાડેજા | સુરત ઇસ્ટ – અરવિંદ રાણા | ઈડર રમણ વોરા | મોરવા હડપ નિમિષા સુથાર |
| જેતપુર – જયેશ રાદડીયા | સુરત નોર્થ – કાંતિ બલર | ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ | ગોધરા કેસી રાઉલજી |
| કાલાવાડ – મેઘજી ચાવડા | વરાછા રોડ – કિશોર કાનાણી | ધિલોડા પી સી બરંડાટ | કલોલ ફતેશીહ ચૌહાણ |
| જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ | કારંજ – પ્રવીણ ગોધારી | મોડાસા ભીખુ પરમાર | હાલોલ જયદ્રથ પરમાર |
| જામનગર ઉત્તર – રીવાબા જાડેજા | લિંબાયત – સંગીતા પાટીલ | બાયર્ડ ભીખીબેન પરમાર | ફતેપુરા રમેશ કટારા |
| જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી | ઉધના – મનુભાઈ પટેલ | પ્રાંતીજ ગજેન્દ્ર સિંહ પરમાર | લીમખેડા શૈલેશ ભાભોર |
| જામજોધપુરથી ચિમન સાપરિયા | મજુરા – હર્ષ સંઘવી | દેહગામ બલરાદજસિંહ ચૌહાણ | દાહોદ કનૈયાલાલ કિશોરી |
| દ્વારકા પ્રભુબા માણેક | કતારગામ – વીનું ભાઈ મોરડીયા | વિરમગામ હાર્દિક પટેલ | દેવગઢ બારીયા બચુભાઈ ખાભડ |
| પોરબંદર – બાબુ બોખરીયા | સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી | સાણંદ કનુ પટેલ | સાવલી કેતન ઈનામદાર |
| માણાવદર જવાહર ચાવડા | બારડોલી- ઇશ્વર પરમાર | વેજલપુર અમિત ઠાકોર | વાઘોડિયા અશ્વિન પટેલ |
| જુનાગઢ – સંજય કોરડીયા | મહુવા મોહન ધોડિયા | એલિસબ્રિજ અમિત શાહ | છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા |
| વિસાવદર – હર્ષદ રિબડીયા | વ્યારા મોહન કોંકાણી | નારણપુરા જીતેન્દ્ર પટેલ | સંખેડા અભેયસિંહ તળવી |
| કેશોદ દેવાભાઈ માલમ | નિઝર જયરામ ગામિત | નિકોલ જગદીશ વિશ્વકર્મા | દભોઈ શૈલેશ મહેતા |
| માંગરોળ ભગવાનજી કરગથિયા | ડાંગ વિજયભાઈ પટેલ | નરોડા ડૉ. પાયલ કુકરાણી | વડોદરા મનિષા બેન વકીલ |
| સોમનાથ – માનસીંહ પરમાર | જલાલપોર – આર.સી. પટેલ | ઠક્કરબાપાનગર કંચન રાદડિયા | અકોટા ચૈતન્ય દેસાઈ |
| તલાલા ભગવાન બારડ | નવસારી – રાકેશ દેસાઈ | બાપુનગર દિનેશ કુશવા | |
| કોડીનાર – ડો. પ્રધુમન વાજા | ગણદેવી નરેશ પટેલ | અમરાઈવાડી ડો. હસમુખ પટેલ | |
| કરજણ અક્ષય કુમાર પટેલ | પાદરા ચૈતન્યસિંહ ઝાલા | રાઉપુરા બાલકૃષ્ણ શુક્લા |
ભાજપમાં મોટા નેતાઓના નામ કપાયા
આ દરમિયાન ચૂંટણી ન લડવા માટે ભાજપના સિનિયર નેતાઓએ આજે ધડાધડ જાહેરાત કરી દીધી હતી. આ નેતાઓમાં વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણમંત્રી), પ્રદીપસિંહ જાડેજા (પૂર્વ કાયદામંત્રી)નો સમાવેશ થાય છે.
