ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય ‘સ્મૃતિવન’નું લોકાર્પણ

~ વડાપ્રધાનએ ભૂકંપની સ્મૃતિઓને વિગતે રસપૂર્વક જાણી

~ વડાપ્રધાન સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયમાં ભૂકંપગ્રસ્તો અને પરિસ્થિતિઓની સહસંવેદના જોઈ ભાવવિભોર થયા

વડાપ્રાધાનનરેન્દ્રભાઈ મોદીએ આજરોજ  રૃ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું ભુજ કચ્છ ખાતે લોકાર્પણ કર્યુ હતુ.  રૃ.૩૭૫ કરોડના ખર્ચે ૪૭૦ અત્યારે ૧૭૫ એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન પ્રોજેક્ટમાં આવેલા અન્ય  વિવિાધ પ્રકલ્પો જેવાં કે,  વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧૦૨૦ નેમ પ્લેટવાળા ૫૦ ચેકડેમ, ૩ લાખાથી વાધુ વૃક્ષો સહિત મિયાવાંકીવન અને ૧૦.૨ કિ.મી.નો પાથ વે તેમજ ૩ એમીનીટીઝ બ્લોક, ૧૫ કિ.મી.નો ફોર્ટ વોલ, ૧ મેગાવોલ્ટના સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું પણ લોકાર્પણ  કર્યુ હતુ. 

અહી વડાપ્રાધાનએ સ્મૃતિવનમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. વડાપ્રાધાનએ સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય  મ્યુઝિયમનો સાર  સતત ગતિની વિભાગના પર આાધારિત -શાશ્વત ચળવળ અને સિૃથતિ સૃથાપકતાના પ્રતિક સંગ્રહાલય પ્રારંભમાં જ પ્રવાહના વિચારને રજૂ કરતી હાંસળીઓના પ્રતીક કે જે ભુજંગ આકારમાં જોવા મળે છે તેનું નિરીક્ષણ કર્યુ હતુ. 

આ મ્યુઝિયમમાં સાત ગેલેરી પૈકી વડાપ્રાધાનએ પુનઃર્જન્મ-પુનઃ સંરચના ગેલેરી-૧માં સક્રિય ચળવળ દ્વ્રારા પૃથ્વીને પોતાના અસ્તિત્વને આકાર આપે છે. શક્તિશાળી કુદરતી ઘટનાઓ અને પૃથ્વીની દરેક વખતની સિૃથતિસૃથાપકની ક્ષમતા વિશેની ફિલ્મ નિહાળી હતી. પુનઃપરિચય ફરીથી શોધો ગેલેરીમાં આ જમીનના વારસાની  ટોપોગ્રાફી વિશે ગુજરાતનું પરંપરાગત જ્ઞાન  અને કેવી રીતે વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને માણસે તે સમયે અપનાવ્યો તે નિહાળ્યું  હતું. 

પુનઃ પ્રાપ્તિ – પુનઃ પ્રત્યાવર્તન ગેલેરી -૩ માં ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ની સવારની વિનાશક  સિૃથતિઓ અને ભુકંપની સહાનુભુતિ કરાવવાવાળી આ બ્લોકમાંની  ગેલેરીમાં વડાપ્રાધાન સંવેદનશીલ બની ગયા હતા.  ગેલેરી -૪ પુનઃનિર્માણમાં વડાપ્રાધાન લોકોને સક્ષમ બનાવવું  -વૃદ્વિને પ્રોત્સાહિત કરવું  આ બાબતો  તેમજ ગુજરાત રાજ્ય આપતિ વ્યસૃથપન સંસૃથા (GSDMA) સખત જરૃરિયાતમાંથી જન્મ્યું છે. અને તેના પ્રયત્નો – પુનઃ નિર્માણની પ્રક્રિયા ધ્યાનાથી જોઈ હતી. 

પુનઃવિચાર-ગેલેરી -૫ માં ભવિષ્ય માટે તૈયારીની માનસિકતાઓનું નિર્માણ , આ જગ્યા પરાથી વાર્તા અને માહિતીના પ્રસારણની વિવિાધ રીતાથી  મુલાકાતીને  કંઇક શીખીવવાનો પ્રયાસ કરાયો તે બાબતો જાણી હતી. પુનર્જીવન -રિલીવ- ગેલેરી-૬માં  ધરતીને પગ નીચેાથી સરકવાનો ૫ઘ સિમ્યુલેટર અનુભવ, મુલાકાતીઓએ પોતાને અને તેમના પ્રિયજનો બચાવવા માટે યોગ્ય પગલાં લેવાની સમજ વિશે વડાપ્રાધાનએ  જાણ્યું હતું.

સ્મરણ અને પૂર્વનિરીક્ષણ ગેલેરી-૭માં વડાપ્રાધાનએ સદગત આત્માઓને ડિજીટલ મશાલાથી શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નીકળશે છે. જેને સમગ્ર ભુજ શહેર જોઇ શકે છે. 

Leave a comment